Ad Code

Ticker

3/recent/ticker-posts

હેડકી માટેના ઉપાયો

સતત હેડકી આવતી હોય ત્યારે હેડકી રોકવાના પ્રયત્નો 

( ૧ ) હીંગ અને અડદનું ચુર્ણ અંગારા પર નાખી મોંમાં ધુણી લેવાથી હેડકી મટે છે .

( ૨ ) હેડકી વખતે એક નાની ચમચી જેટલું મરીનું ચુર્ણ પાણી સાથે ફાકવું . દીવસમાં બેત્રણ કલાકના અંતરે લેતા રહેવું . મરીના ચુર્ણના બદલે મરી સારી રીતે ચાવીને ખાવામાં આવે તો પણ હેડકી મટે છે . અથવા એક મરી ટાંકણીમાં ખોસી દીવાની જ્યોત ઉપર બાળી એ ધુમાડાનો નાસ લેવાથી હેડકી મટે છે . 

( ૩ ) ગાયનું ઉકાળેલું દુધ પીવાથી હેડકી મટે છે . 

( ૪ ) ગાજરના રસનાં ચાર - પાંચ ટીપાં બંને નસકોરાંમાં નાખવાથી હેડકીમાં ફાયદો કરે છે . 

( ૫ ) સુકા મુળાનો સહેજ ગરમ ઉકાળો ૫૦-૧૦૦ ગ્રામ એક - એક કલાકે પીવડાવવાથી હેડકી મટે છે . 

ઉધરસ મટાડડવાના ૨૦ ઉપાયો

( ૬ ) ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી હેડકી મટે છે .

( ૭ ) નાળીયેરના ઉપરનાં છોડાંને બાળી તેની રાખ મધમાં ચટાડવાથી હેડકી મટે છે . 

( ૮ ) સરગવાનાં પાનનો રસ પીવાથી હેડકી મટે છે . 

( ૯ ) સુકા લીંબુને બાળીને બનાવેલી રાખ ૧.૫ ગ્રામ જેટલી મધમાં મેળવી એક - એક કલાકે ચટાડતા રહેવાથી હેડકી બંધ થાય છે . 

( ૧૦ ) સુંઠ - ગોળને ગરમ પાણીમાં મેળવી નાકમાં ટીપાં પાડવાથી હેડકી મટે છે . 

( ૧૧ ) ચણાનાં ફોતરાં અથવા તેનાં પાનનો ભુકો ચલમમાં ભરીને પીવાથી ઠંડી લાગવાથી કે આમાશયની વીકૃતીથી થયેલી હેડકી શાંત થાય છે . 

( ૧૨ ) પાણીમાં સીંધવ નાખી ખુબ હલાવી એ પાણીનું નસ્ય દર બે કલાકે અથવા દીવસમાં

સતત હેડકી આવતી હોય ત્યારે હેડકી રોકવાના પ્રયત્નો