Ad Code

Ticker

3/recent/ticker-posts

ઊલટી માટે ઘરેલુ ૨૦ ઉપાયો

 ઉલટી  મટાડવા માટેના ૨૦ ઘરેલુ નુસખા 

( ૧ ) ૧૦-૧૦ ગ્રામ આદુનો રસ અને ડુંગળીનો રસ મીશ્ર કરી પીવાથી ઉલટી મટે છે . 

( ૨ ) ૧૦-૧૦ ગ્રામ દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પીત્તની ઉલટી મટે છે . 

( ૩ ) એલચીનું એકથી બે ગ્રામ ચુર્ણ અથવા એલચીના તેલનાં પાંચ ટીપાં દાડમના શરબતમાં મેળવી પીવાથી ઉબકા અને ઉલટી મટે છે . 

( ૪ ) કેળનો રસ મધ મેળવી પીવાથી ઉલટી મટે છે . 

( ૫ ) કોળાનો અવલેહ ( જુઓ અનુક્રમ અથવા લીંક

ઉધરસ માટેના ઘરેલું નુસખા

હેડકી માટેના ઘરેલું ઉપચાર 

( ૬ ) ગંઠોડા અને સુંઠનું ૩-૩ ગ્રામ ચુર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે . 

( ૭ ) જાયફળ ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી ઉલટી મટે છે . 

( ૮ ) ટામેટાના રસમાં ચોથા ભાગે સાકર નાખી જરાક એલચીના દાણાનું ચુર્ણ , સહેજ મરી અને લવીંગનું ચુર્ણ મેળવી પીવાથી ઉલટી મટે છે . 

( ૯ ) તજ ખાવાથી ઉલટી મટે છે . 

( ૧૦ ) તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી ઉલટીમાં ફાયદો થાય છે .

ઉલટી  મટાડવા માટેના ૨૦ ઘરેલુ નુસખા   ( ૧ ) ૧૦-૧૦ ગ્રામ આદુનો રસ અને ડુંગળીનો રસ મીશ્ર કરી પીવાથી ઉલટી મટે છે .   ( ૨ ) ૧૦-૧૦ ગ્રામ દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પીત્તની ઉલટી મટે છે .   ( ૩ ) એલચીનું એકથી બે ગ્રામ ચુર્ણ અથવા એલચીના તેલનાં પાંચ ટીપાં દાડમના શરબતમાં મેળવી પીવાથી ઉબકા અને ઉલટી મટે છે .   ( ૪ ) કેળનો રસ મધ મેળવી પીવાથી ઉલટી મટે છે .   ( ૫ ) કોળાનો અવલેહ ( જુઓ અનુક્રમ અથવા લીંક  ( ૬ ) ગંઠોડા અને સુંઠનું ૩-૩ ગ્રામ ચુર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે .   ( ૭ ) જાયફળ ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી ઉલટી મટે છે .   ( ૮ ) ટામેટાના રસમાં ચોથા ભાગે સાકર નાખી જરાક એલચીના દાણાનું ચુર્ણ , સહેજ મરી અને લવીંગનું ચુર્ણ મેળવી પીવાથી ઉલટી મટે છે .   ( ૯ ) તજ ખાવાથી ઉલટી મટે છે .   ( ૧૦ ) તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી ઉલટીમાં ફાયદો થાય છે .