Ad Code

Ticker

3/recent/ticker-posts

વધુ પડતી ઉંઘ માટેના ઉપાયો

 વધુ પડતી ઉંઘ આવતી હોય તો શું કરવું 

સતત કામ કરતા રહેવા વચ્ચે સાત આઠ કલાકની ઉંઘ સ્વાસ્થ્ય માટે આવશ્યક ગણાય છે . 

( ૧ ) વધુ પડતી ઉંઘ આવતી હોય તો વડના પાકા પાનનો ઉકાળો કરીને પીવો , અને મીઠાઈઓ , ફળો , ચોખા , બટાટા તથા ભારે ખોરાક બંધ કરવો કે ઓછો કરવો . 

( ૨ ) દુધ વગરની ફક્ત લીંબુનો રસ નાખેલી ચાય સવાર - સાંજ ૧-૧ કપ પીવાથી વધુ પડતી ઉંઘની ફરીયાદ મટે છે . 858 

( ૩ ) દરરોજ સવાર - સાંજ વરીયાળીનો ૧-૧ કપ તાજો ઉકાળો કરીને પીવાથી અતીનીદ્રાની ( વધુ પડતી ઉંઘની ) અને આળસની ફરીયાદ મટે છે .

વધુ પડતી ઉંઘ આવતી હોય તો શું કરવું  સતત કામ કરતા રહેવા વચ્ચે સાત આઠ કલાકની ઉંઘ સ્વાસ્થ્ય માટે આવશ્યક ગણાય છે .   ( ૧ ) વધુ પડતી ઉંઘ આવતી હોય તો વડના પાકા પાનનો ઉકાળો કરીને પીવો , અને મીઠાઈઓ , ફળો , ચોખા , બટાટા તથા ભારે ખોરાક બંધ કરવો કે ઓછો કરવો .   ( ૨ ) દુધ વગરની ફક્ત લીંબુનો રસ નાખેલી ચાય સવાર - સાંજ ૧-૧ કપ પીવાથી વધુ પડતી ઉંઘની ફરીયાદ મટે છે . 858   ( ૩ ) દરરોજ સવાર - સાંજ વરીયાળીનો ૧-૧ કપ તાજો ઉકાળો કરીને પીવાથી અતીનીદ્રાની ( વધુ પડતી ઉંઘની ) અને આળસની ફરીયાદ મટે છે .