શેરડી ના વાવેતર માટેની સહાય યોજના
● શેરડી ના વાવેતર માટેની સહાય અનુ. જાતિ, અનુ.જનજાતિ ના ખેડૂતોને સહાય આપવામાં આવે છે .
● શેરડી ના વાવેતર માટેની સહાય પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦ સહાય આપવામાં આવે છે.
● શેરડી ના વાવેતર માટેની સહાય વધુમાં વધુ બે હેક્ટર માટે આપવામાં આવે છે.
● શેરડી ના વાવેતર માટેની સહાય ઉપર મુજબનાં શેરડી પાકનાં વાવેતર માટે સહાય આપવામાં આવે છે
● શેરડી ના વાવેતર માટેની સહાય હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો તેને ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
● શેરડી ના વાવેતર માટેની સહાય વધુમાં વધુ બે હેક્ટર માટે આપવામાં આવે છે.
શેરડી ના વાવેતર માટેની સહાય રાજ્યનાં
●સુરત,
●વલસાડ,
●તાપી,
●ડાંગ,
●નવસારી,
●નર્મદા,
●ભરૂચ,
● આ જિલ્લાઓનાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અમલી છે .