Ad Code

Ticker

3/recent/ticker-posts

ઇન્સ્યુલેટેડ બોક્ષ યોજના

 ઇન્સ્યુલેટેડ બોક્ષ યોજના 

● ઇન્સ્યુલેટેડ બોક્ષ યોજના માં ૧૦૦ લી થી ૫૦૦ લી. સુધીની ક્ષમતા ધરાવતા ઈન્સ્યુલેટેડ બોક્ષના યુનિટ કોસ્ટ રૂ. ૧૫૦૦૦/- અથવા ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે. 

● ઇન્સ્યુલેટેડ બોક્ષ યોજના માં  પ્રતિ લીટર રૂ. ૩૦/- લેખે સહાય માટેની કિંમત ગણવાની રહેશે. 

● ઇન્સ્યુલેટેડ બોક્ષ યોજના માટે  અરજદારે i-khedut મારફત અરજી સંબંધિત જીલ્લા કચેરીથી સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ ખરીદી કરવાની રહેશે. 

● ઇન્સ્યુલેટેડ બોક્ષ યોજના માં  જળાશય, ગામતળાવ, સિંચાઈ તળાવ ના ઇજારદાર લાભાર્થીઓ, મચ્છીના વેપારીને આ યોજનાનો લાભ આપવામાં આવશે. 

● અરજદારે ઇન્સ્યુલેટેડ બોક્ષની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી કરવાની રહેશે. 

● ઇન્સ્યુલેટેડ બોક્ષ યોજના માટે અંદાજીત ૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતા ઇન્સ્યુલેટેડ બોક્ષની ખરીદી કરવાની રહેશે. 

● ઇન્સ્યુલેટેડ બોક્ષ યોજના માટે અરજદારે ઇજારદારનો જળાશય, ગામતળાવનો ઇજારો ચાલુ હોવો જોઇએ.

● ઇન્સ્યુલેટેડ બોક્ષ યોજના માટે મચ્છીના વેપારીએ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ હેઠળ માછલી વેચાણનું લાયસન્સ ધરાવતો હોવો જોઇએ. 

મત્સપાલન યોજના