સુરક્ષા ડિપોઝિટ યોજના સંપૂર્ણ માહિતી
સુરક્ષા ડિપોઝિટ યોજના નો હેતુ :
આ સુરક્ષા ડિપોઝિટ યોજના અંતર્ગત કોઇપણ વ્યક્તિ PMSBY યોજનાના સતત કવરેજ માટે ફક્ત એક વખત ભેટની વ્યવસ્થા માટે , જે માટે ફક્ત એક વાર રૂ. ૫૦૦૧ રોકડ અથવા ચેક મારફતે ચુકવવાની વ્યવસ્થા કરવામાં આવે છે
જીવન સુરક્ષા ડિપોઝીટ યોજના: આ યોજના અંતર્ગત કોઇપણ વ્યક્તિના PMSBY અને PMJJBY કવરેજ માટે ફકત એક વખત ભેટની વ્યવસ્થા. જે માટે રૂ. ૫૦૦૧ની રકમ રોકડમાં અથવા ચેક મારફત જમા કરાવવાની વ્યવસ્થા.
જીવન સુરક્ષા ગીફટ ચેક:આ યોજના અંતર્ગત કો હતિ પ્રધાનમંત્રી સુરક્ષા બંધન યોજના સતત કવરેજ માટે ફકત એક વખત યવસ્થા. આ માટે જે વ્યક્તિ વીમા પ્રિમિયમ ગિફ્ટ આપવા ઇચ્છતું હોય તે જે તે વ્યક્તિના નામનો રૂ.૩૫૧/- નો ડીમાનડ ડ્રાફ્ટ અથવા ગિફ્ટ ચેક ખરીદી શકશે.
અમલીકરણ સંસ્થાઓ: આ યોજનાનો લાભ લેવા નજીકની કોઇપણ બેંકની શાખાનો સંપર્ક કરવો.