Ad Code

Ticker

3/recent/ticker-posts

પશુપાલનની યોજનાઓ

   અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના

● અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ ને  મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦ મળવા પાત્ર છે. 

● અનુસુચિત જનજાતિના લાભાર્થી અરજદારે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

● અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, બનાસકાંઠા, ભરુચ, મહિસાગર, વડોદરા, વલસાડ, સુરત, સાબરકાંઠા,જીલ્લા નો સમાવેશ થાય છે. 

 ● અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડ  રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક 2500 છે. 

મરઘા પાલન યોજના


  અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલની તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના

● અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાંપાલની તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦ મળવા પાત્ર છે.

● અનુસુચિત જાતિના લાભાર્થીઓએ ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

● અનુસુચિત  જાતિના લાભાર્થીઓ માટે મરઘાંપાલની તાલિમ માટે સ્ટાઈપેંડ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ,  ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટા, ઉદેપુર, જુનાગઢ, જામનગર, તાપી, દેવભૂમિ દ્વારકા, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભરુચ,  ભાવનગર, મહેસાણા, મહિસાગર, મોરબી, રાજકોટ, વડોદરા, વલસાડ,  સુરત, સુરેન્દ્રનગર, સાબરકાઠા જીલ્લા છે.   

● અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાંપાલની તાલિમ માટે સ્ટાઈપેંડ રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક 1006 છે. 

  આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના   

●  આર્થિકરીતે નબળા વર્ગના   લાભાર્થીઓ માટે મરઘાંપાલની તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦ મળવા પાત્ર છે

●  આર્થિકરીતે નબળા વર્ગના લાભાર્થીએ ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

●  આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજનાનો રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક 2000 છે. 

●  આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડ  અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ,  ખેડા,ગાંધીનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જુનાગઢ, જામનગર, તાપી, દેવભૂમિ દ્વારકા ,દાહોદ ,નર્મદા ,નવસારી, પંચમહાલ ,પાટણ ,પોરબંદર, બનાસકાઠા ,બોટાદ ,ભરુચ, ભાવનગર, મહેસાણા, મહિસાગર, મોરબી, રાજકોટ, વડોદરા, વલસાડ, સુરત, સુરેન્દ્રનગર, સાબરકાંઠા જીલ્લા છે. 

  રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના

● રાજયના દિવ્યાંગ લોકો  માટે મરઘાંપાલની તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦ મળવા પાત્ર છે

●  રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જુનાગઢ, જામનગર, ડાંગ, તાપી, દેવભૂમિ દ્વારકા, દાહોદ, નર્મદા, નવસારી ,પંચમહાલ ,પાટણ ,પોરબંદર ,બનાસકાઠા, ભરુચ, ભાવનગર ,મહેસાણા ,મહિસાગર, મોરબી, રાજકોટ ,વડોદરા, વલસાડ, સુરત, સુરેન્દ્રનગર ,સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. 

●  રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક 200 છે.