Ad Code

Ticker

3/recent/ticker-posts

બલ્ક મિલ્ક કુલર યોજના

મિલ્ક કુલર યોજના

બલ્ક મિલ્ક કુલર માટે સહાય લાભ કોને મળે • 

મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી . 

મિલ્ક કુલર યોજનામાં કેટલો લાભ મળે 

બલ્ક મિલ્ક કુલર ( BMC ) ની એકમ કિંમત ( ૧૦૦૦ લિ . - રૂ।.૭.૭૫ લાખ , ૨૦૦૦ લિ . - રૂ।.૯.૨૫ લાખ , ૩૦૦૦ લિ . - રૂ।.૧૧.૦૦ લાખ , ૪૦૦૦ લિ . - રૂ।.૧૨.૫૦ લાખ , ૫૦૦૦ લિ . - રૂ।.૧૪.૦૦ લાખ ) પર એકમ કિંમત કે ખરેખર ખરીદ કિંમત પૈકી જે ઓછું હોય તેના ૮૦ % / ૭૦ % સહાય સ્વરૂપે . . 

મિલ્ક કુલર યોજનાનો લાભ ક્યાથી મળે છે 

I- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી દૂધ ઉત્પાદક સહકારી સંઘનો સંપર્ક કરવો . . 

યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઇએ 

સંબંધિત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મેનેજિંગ ડીરેક્ટરશ્રી પાસેથી સમાન હેતુવાળા ઘટક માટે અન્ય યોજનામાંથી અગાઉ નિયત કરેલ સમયમર્યાદામાં સહાય મેળવેલ નથી તે બાબતનો પ્રમાણપત્ર / દાખલો . 

આધારકાર્ડની ઝેરોક્ષ 

રેશનકાર્ડની ઝેરોક્ષ . . . . . 

બેંક પાસબુકની ઝેરોક્ષ 

સરકારે નક્કી કરેલા ઉત્પાદક પાસેથી ખરીદીનું બીલ . 

શરતો મંડળીએ અગાઉ લાભ લીધેલ હોવો જોઇએ નહીં . 

ખરીદી સરકાર માન્ય ઉત્પાદક પાસેથી જ કરવી પડશે . . 

પશુ ચિકિત્સા અધિકારીનું ખરીદી અંગેનું પ્રમાણપત્ર .

મિલ્ક કુલર યોજના