Ad Code

Ticker

3/recent/ticker-posts

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન યોજના

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન યોજના સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન યોજના

માતૃત્વ યોજનાનો લાભ કોને મળે .. 

તમામ સગર્ભા માતાઓ 

મતૃત્વ યોજના લાભ ક્યાથી મળે . 

આ યોજનાનો લાભ તમામ સરકારી તથા જિલ્લા / કોર્પોરેશન સંચાલિત આરોગ્ય સંસ્થાઓમાં , ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે . 

મતૃત્વ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ . 

આ યોજનાનો લાભ લેવા માટે તમામ સગર્ભા માતાઓ માટે કોઇપણ સરકારી / ખાનગી દવાખાને જવાનું રહેશે . 

અટલ સ્નેહ યોજના અહીં વાંચો

મતૃત્વ યોજના અંતર્ગત સહાય / લાભ 

( ૧ ) દર માસની ૯ ( નવમી ) તારીખે સરકારી / ખાનગી દવાખાનામાં મફત તપાસણી 

( ૨ ) જોખમી સગર્ભા માતાઓની ઓળખ 

( ૩ ) પૂર્વપ્રસૂતિ તપાસ નિદાન સેવાઓ મફત 

( ૪ ) સંપરામર્શ