Ad Code

Ticker

3/recent/ticker-posts

એલર્જી ઓડકાર મતાડવાના ઉપાય

 એલર્જી મટાડવા ના ઉપાય

( ૧ ) ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ , ૨ ગ્રામ જેઠીમધનું ચુર્ણ અને ૧ ગ્રામ ફુલાવેલી ફટકડીનું ચુર્ણ મીશ્ર કરી સવાર - સાંજ લેવાથી માત્ર સાત દીવસમાં એલર્જી મટે છે . 

( ૨ ) લીલી હળદરના ટુકડા દ ૨૨ોજ ખુબ ચાવીને ખાતા રહેવાથી એલર્જીની તકલીફ મટે છે . 

ઓડકાર મતાડવાના ઉપાય

ખાટા લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સુંઠ અને સીંધવ નાખી અંગારા પર મુકી ખદખદાવી રસ ચુસવાથી ખાટા ઓડકાર મટે છે . 

ઓસ્ટીયોપોરોસીસ માટેનો ઉપાય 

હાડકાં નરમ- પોચાં પડી જવાના વ્યાધીને ઓસ્ટીઓપોરોસીસ કહે છે . દરરોજ ચાળ્યા વીનાના ઘઉંના લોટની રોટલી ખાવાથી અને સવાર સાંજ ૧-૧ મોટો ટુકડો કોપરું ખુબ ચાવીને ખાવાથી હાડકાં પોચાં પડવાનો આ વ્યાધી મટી જાય છે .

એલર્જી મટાડવા ના ઉપાય ( ૧ ) ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ , ૨ ગ્રામ જેઠીમધનું ચુર્ણ અને ૧ ગ્રામ ફુલાવેલી ફટકડીનું ચુર્ણ મીશ્ર કરી સવાર - સાંજ લેવાથી માત્ર સાત દીવસમાં એલર્જી મટે છે .   ( ૨ ) લીલી હળદરના ટુકડા દ ૨૨ોજ ખુબ ચાવીને ખાતા રહેવાથી એલર્જીની તકલીફ મટે છે .   ઓડકાર મતાડવાના ઉપાય ખાટા લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સુંઠ અને સીંધવ નાખી અંગારા પર મુકી ખદખદાવી રસ