કરણભાઈ બારૈયાના જાફરાબાદ તાલુકાના પરિવર્તનના મુખ્ય વચનો
૧. જમીનની વધતી જતી ખારાશ અટકાવવા ચેકડમો અને બંધારા બનાવવા
૨. સર્કેશ્વર મહાદેવ, સરકેશ્વર બીચ, વરૂડી માતા મંદિર, તપોવન ટેકરી, લુણસાપૂર દાદા મંદિર જેવા ધાર્મિક તેમજ પર્યટન સ્થળનો વિકાસ
૩. નવી અને આધુનિક સરકારી શાળાઓ અને આંગણવાડીનું નિર્માણ
૪. જાફરાબાદ તાલુકાના દર વર્ષ ૫ ગામોને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા
૫. યુવાઓના સર્વાંગી વિકાસ માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું નિર્માણ.
કરણભાઈ બારૈયાના નેતૃત્વમાં આ બધું જ શક્ય બનશે અને દરેક નાગરિકોનું જીવનધોરણ શ્રેષ્ઠ બનશે. તેવો પ્રજા સામે વચન આપ્યા છે.
કરણ ભાઈ બારૈયા બાબરકોટ માં ઘોડા ઉપર થયું સ્વાગત વિડિયો જોવા અહી ક્લિક કરો
હીરાભાઈ નો ડાન્સ નો થયો વિડિયો વાઇરલ જોવા માટે અહી ક્લિક કરો