કરણ ભાઈ બારૈયા ની જોરદાર ઘોડા ઉપર બેસીને સ્વાગત કરવામાં આવ્યું .
ટુંક સમયમાં જ ચુંટણી આવી રહી છે તેથી તમામ ઉમેદવારો પોત પોતાના કામે લાગી ગયા હોય ત્યારે અપક્ષમાં ઊભી શ્રી કરણભાઇ બારૈયા જાફરાબાદ, રાજુલા અને ખાંભા વિસ્તારના દરેક ગામમાં લોક સંપર્ક કરી રહ્યા છે . બબરકોટ ગામમાં તેઓ ઘોડા ઉપર બેસી અને સાથે બબરકોટ ના સરપંચ શ્રી અનકભાઈ સાંખટ તેમજ ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
વિડિયો જુઓ : અહી ક્લિક કરો
કારણભાઈ ઉપર પૈસા નો વરસાદ: જુઓ
આ પણ વાંચવા જેવું છે.