Ad Code

Ticker

3/recent/ticker-posts

ભાજપના ઉમેદવારનો ડાન્સ વિડિયો વાઇરલ થતાં ભારે રોષ

 રાજુલા જાફરાબાદમાં વિધાનસભા ચૂંટણી જામી છે કારણ કે સોશ્યલ મીડિયામાં અનેક કૉમેન્ટથી વિવાદો સર્જાય રહ્યા છે . જાણવા મળતી વિગત મુજબ રાજુલામાં એક સોશ્યલ મીડિયાના ગ્રૂપ માં એક વીડિયો મુકવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યું હતું કે આ છે હીરાભાઈ સોલંકી તેવું લખી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો આ વીડિયોમાં ભાજપના ઉમેદવાર એક દીકરી સાથે ડાન્સ કરી રહ્યા છે આ વીડિયો દ્વારા સોશ્યલ મીડિયામાં શુ સાબિત કરવા માગે છે તે ચર્ચાઓ ગ્રુપમાં ચાલી હતી.હકીકતે હીરાભાઈ સોલંકી ને ત્યાં એક સામાજિક પ્રસંગમાં પોતાની દીકરી સાથે ડાન્સ કરી રહ્યા છે તેવું જાણવા મળ્યું હતું.

ભાજપના ઉમેદવારનો ડાન્સ વિડિયો વાઇરલ થતાં ભારે રોષ

વિડિયો જોવા : અહી ક્લિક કરો

ત્યારે કોઈના ઘરના પ્રસંગના આવા વિડીઓ મૂકી હીન કક્ષાના રાજ કારણ થી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.આ બાબતે હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મારી દીકરી સાથેનો આ વીડિયો છે જે મારા ઘરે હું ડાન્સ કરી રહ્યો છું પેલા બેનરો ફાડયા અને હવે આ કૃત્ય વિરોધીઓ પોતાના પાંચ વર્ષના કામો બતાવાને બદલે આવી હીન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે . મુજબ સોશ્યલ મીડિયામાં અનેક કૉમેન્ટથી વિવાદો સર્જાય રહ્યા છે . જાણવા મળતી વિગત રાજુલામાં એક સોશ્યલ મીડિયાના ગ્રૂપ માં એક વીડિયો મુકવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યું હતું.

કરણભાઈ બારૈયા ના વચનો અહીં જાણો