આજરોજ ગુજરાત કોળી સમાજ ના હ્રદય સમ્રાટ માનનીય ભાઈશ્રી પરસોત્તમભાઈ સોલંકી (બાપજી) જાફરાબાદ ખાતે માનનીય ભાઈશ્રી હિરાભાઈ સોલંકી ના સમર્થન માં જાફરાબાદ તાલુકાના કોળી સમાજ ના આગેવાનો સાથે મુલાકાત કરી હજારોની જનમેદની ઉમટી પડી હતી.
કોળી સમાજ ના સાવજ અને કોળી સેના ગુજરાત પ્રમુખ અને ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી પરષોત્તમ ભાઈ સોલંકી .. કોળી સમાજ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લેવાના હોય
આપશ્રી ને સર્વ કોળી સમાજ, મંડળ ના યુવાનો ,આગેવાનો, વડીલો ને પધારવા વિનંતી...
તારીખ :- 28-11-2022
વાર :- સોમવાર
સમય રાત્રે :- 10:30 કલાકે.
સ્થળ :- શ્રી હીરાભાઈ સોલંકી ના
નિવાસ સ્થાને..
કાર્યક્રમ પૂરો થતાં ભોજન ની પણ વ્યવસ્થા છે.
અમરીશ ડેર ખાડી તરી ને જશે ચાંચ બંદર જુઓ અહી ક્લિક કરીને
હીરાભાઈ નો વાઇરલ ડાન્સ વિડિયો જુઓ અહી ક્લિક કરો
કરણ ભાઈ બારૈયા વે આપ્યા વિકાસ ના વચનો અહી વાંચો