Ad Code

Ticker

3/recent/ticker-posts

અન્નપૂર્ણા યોજના

 અન્નપૂર્ણા યોજના વિશે સંપૂર્ણ માહિતી

આ અન્નપૂર્ણા યોજનાનો લાભ કોને મળે 

રાજ્ય સરકારે ૬૫ વર્ષથી ઉપરના વૃદ્ધોને પેન્શન મેળવવા પાત્ર હોય અને પેન્શન મળેલ ન હોય ત્યાં સુધી ‘ અન્નપૂર્ણા યોજના ’ હેઠળ અનાજ વિના મૂલ્યે વિતરણ કરવાની યોજના અમલમાં મૂકેલ છે . . . 

અન્નપૂર્ણા યોજના માં કેટલો લાભ મળે 

વ્યક્તિ કે કુટુંબને માસિક ૧ કિ.ગ્રા . અનાજ મળવાપાત્ર થાય છે . . આ યોજના હેઠળ મળવાપાત્ર લાભાર્થીઓ માટે પેન્શન સંબંધિત નિર્ણય ન લેવાય તેવા કિસ્સામાં પેન્શન મંજુર / નામંજુર નિર્ણય સુધી જ આ યોજના હેઠળ લાભ સુનિશ્ચિત કરી શકાય છે . 

લાભાર્થીઓની પસંદગી મામલતદારશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની સ્વવિવેક બુદ્ધિના આધારે . .

અન્નપૂર્ણા યોજના વિશે સંપૂર્ણ માહિતી