Ad Code

Ticker

3/recent/ticker-posts

પ્રધાનમંત્રી યશશ્વી યોજના

પ્રધાનમંત્રી યશશ્વી યોજના વિશે સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી યશશ્વિ યોજના શરૂ કરવામાં આવેલી છે . આ એક સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે . જે કોઈ પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે પરિક્ષાર્થી ને શિષ્યવૃત્તિ આપવામાં આવશે . આ શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી છે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે . પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ , આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિમુક્ત વિચરતી અને અર્ધ - વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને અલગ અલગ સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે .

પ્રધાનમંત્રી યશશ્વી યોજનાનો મુખ્ય ઉદ્દેશ 

આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ રીતે યોજનાઓ અને અલગ અલગ નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી , પરંતુ તેઠું  રાજ્ય સરકારો ની યોજનાઓ નો લાભ વિદ્યાર્થીઓને ખૂબ ઓછો મળતો હતો . ત્યારથી અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિ માં વર્ષ 1944 પછી કોઈ નવી કોઈ પહેલ કરવામાં આવી નહોતી એટલે માટે થઈ હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ પ્રધાનમંત્રી યશશ્વિ યોજના શરૂ કરવામાં આવી છે .

પ્રધાનમંત્રી યશસ્વી યોજનામાં શિષ્યવૃત્તિ કેટલી મળે ?

આ પ્રધાનમંત્રી યશશ્વિ યોજના અંતર્ગત ધોરણ ના વિદ્યાર્થીઓ ને રૂ .75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ .1,25,000 શિષ્યવૃત્તિ મળશે . આ શિષ્યવૃત્તિ ની રકમ સીધી ઉમેદવાર ના સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે .

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિની લાયકાત • 

  • વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ . 
  • આ યોજના અંતર્ગત OBC , EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે . 
  • આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે . 
  • યશશ્વિ યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધારે ન હોવી જોઈએ . 
  • ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો થયેલ હોવો જોઈએ . 
  • ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે હોવો જોઈએ . 
  • ભાઈઓ અને બહેનો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે

પ્રધાનમંત્રી યશશ્વિ યોજના ના ઓનલાઈન ફોર્મ

ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી યશશ્વી યોજના