Ad Code

Ticker

3/recent/ticker-posts

બોટાદમાં ધોળા દિવસે ધોકા વાળી

 પોલીસ નો કોઈ ડર નો હોય તેમ બોટાદ ના સાળંગપુર ગામે ધોળા દિવસે ધોકા વાળી સૌરાષ્ટ્ર પ્રતિબિંબ પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ પોલીસ નો કોઈ બીક ના હોય તેમ બોટાદ ના સાળંગપુર મંદિર બહાર એક યુવક ને બે વ્યક્તિઓ દ્વારા પાઈપ , લાકડી વડે આડેધડ માર મારતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામા થયો વાયરલ . આ વિડિઓ માં સ્પષ્ટ દેખાય રહ્યું છે એક યુવક ને બીજા બે , વ્યક્તિ પાઈપ , લાકડી વડે માર મારી રહ્યા છે ત્યારે આજુબાજુ ઉભેલા લોકો જોય રહ્યા હતા પણ કોઈ બચાવા માટે જતું નં હતું પણ વિડીયો બનાવી રહ્યું હતું દ્રશ્યો જોતા માનવતા મરી પડી હોય તેમ લાગી રહ્યું છે હાલ વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ?

ખજૂર ભાઈ ની સગાઈ વિશે જાણો

વિડિયો જુઓ અહી ક્લિક કરો

સાવરકુડલામાં આવ્યો ભૂકંપ અહી વાંચો

ચૂંટણી માં કોણ જીતશે અહી જુઓ