Ad Code

Ticker

3/recent/ticker-posts

સાવકુંડલા માં ભૂકંપ

 સાવરકુંડલામાં ભૂકંપ માં આંચકા અનુભવાયા

સાવરકુંડલામાં ભૂકંપ માં આંચકા અનુભવાયા

સાવરકુંડલા તાલુકાના મિતિયાળા, કૃષ્ણ ગઢ, અભરામ પરા અને વાકિયા વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકાઓ જોવા મળ્યા. ડુંગરાળ વિસ્તારમાં અનેક વાર ભૂકંપના આંચકા અનુભવાય છે આજે રાત્રે આંચકાના અનુભવથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો અહીં અનેક વાર ભૂકંપ આવે છે ગ્રામ્યના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે.

ભૂકંપ નો વિડિયો જોવા અહી ક્લિક કરો