કાનમાં કીડો કે જંતુ પ્રવેશી ગયું હોય તો આમાંથી શક્ય ઉપાય કરવા .
( ૧ ) ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે .
( ૨ ) ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો .
( ૩ ) જાંબુના પાનનો રસ કાનમાં ભરી દેવો .
( ૪ ) ક્લોરોફોર્મની પીચકારી મારવાથી જંતુ મરી જશે , પછી કાનને પીચકારી વડે ધોતાં જંતુ બહાર નીકળી જાય છે .
( ૫ ) મધનાં કે દારુનાં ટીપાં કાનમાં નાખવાં .