Ad Code

Ticker

3/recent/ticker-posts

જાફરાબાદ માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘો, કોમલભાભી, બકો આવી રહ્યાં છે.

 ચુંટણી નો માહોલ હોવાને કારણે દરેક પક્ષ ગામ લોકો નો સંપર્ક કરી રહ્યા હોય ત્યારે રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના મતવિસ્તારના ઉમેદવાર હીરાભાઈ સોલંકી દ્વારા ખૂબ પ્રચલિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકારો ને જાફરાબાદ માં સમર્થન માટે બોલાવવામાં આહી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘો, કોમલભાભી, બકો આવી રહ્યાં છે. (નીચે સરનામું અને સમય આપેલ છે )

 


સ્થળ :-  ગિરિરાજ ચોક (ટાવર ચોક )

તારીખ :- ૨૯/૧૧/૨૦૨૨

સમય :- બપોરે ૩:૦૦ કલાકે

કાર્યક્રમ :- કલાકારો સાથે હીરાભાઈ ના ઘર થી સભા સ્થળે રેલી કાઢી ને પોહચવાના હોય મોટી સંખ્યા માં બાઈક લય હીરાભાઈ ના ઘરે ઉપસ્થિત રહેવા માટે પણ આમંત્રણ આપવાં માં આવ્યું છે.