તા: 29/11/2022 ના રોજ 98 રાજુલા જાફરાબાદ વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર હીરાભાઈ સોલંકીના સમર્થનમાં મોટા માણસા તથા ટીંબી ગામે અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દેવજીભાઈ ની હાજરીમાં સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હીરાભાઈ સોલંકી ને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી.